facebook અપડેટ રૂમ શું છે ?
૫૦૦૦ મિત્રો સાથે એક સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી શકો તેવું ફીચર છે . ટૂંકમાં facebook દ્વારા વીડિયો કોન્ફરન્સિગ ની પહેલ માટે આપવામાં આવેલો અપડેટ જેને આપણે આજે રૂમ ના નામથી ઓળખીએ છીએ
facebook રૂમ લાવવાનો મુખ્ય આશય શું છે ?
તો આપણને ખ્યાલ જ છે કે કોરોના મહામારી ને કારણે આખું વિશ્વ અનલૉક હોવા છતાં પણ લોક ફાઉન માં છે , અને ખાસ કરીને વર્ક જોમ હોમ ચાલી રહ્યું છે સાથે તમે જુઓ તો એજયુકેશન પણ ઓનલાઇન ચાલી રહ્યું છે ઘણી બધી એક્ટિવિટી ઓનલાઇન ચાલી રહી છે તો ફેસબુક દ્વારા આજે અપડેટ આપવામાં આવ્યો તેની અંદર તમે દુનિયાના કોઈપણ વ્યક્તિ સાથે દુનિયાના કોઇપણ ખૂણામાં બેઠેલા તમારા મિત્ર સાથે કે તમારા બધા મિત્રો સાથે રમ ફીચરથી વીડિયો કોન્ફરન્સિંગ કરી શકો છો ,
શું રૂમ મિટિંગ સલામત છે ?
તમે તમારા પસંદગીના વ્યક્તિઓ જોડે મિટિંગ કરવા ઈચ્છો છો તે જ વ્યક્તિઓને મિટિંગમાં બોલાવી શકો છો પરિણામે એ શ્રેષ્ઠ છે અને તમારા સિવાય બહારની કોઈપણ વ્યક્તિ મિટિંગને જોઈ શક્તી નથી . જેથી તે સલામત છે .
facebook Rooms દ્વારા કેવી રીતે કામ કરે છે ?
જ્યારે ફેકબૂક માં આવેલા રૂમ આઇકોન ઉપર કિલક કરવામાં આવે છે. ત્યારે તમને પૂર્વ નિર્ધારિત રીતે તમારું નામ તમારા ડીપી નીચે દેખાય છે, તમારું નામ અને રૂમ નીચે કુલ ત્રણ ઓપ્શન આપવામાં આવેલા છે..
1) ROOMS એક્ટિવિટી
ROOMS એક્ટિવિટીમાં ૨૫ એક્ટિવિટીની યાદી આપવામાં આવે છે . જે તમારે એક્ટિવિટી ને અનુરૂપ ન હોય તો ત્યાં ન્યૂ ટેબ પણ અપાયુ છે . જેના દ્વારા તમે તમારી પોતાની નવી એક્ટિવિટી પણ ઉમેરી શકો છો . ત્યારબાદ એક્ટિવિટીમાં જે નામનું ફેસબુક એકાઉન્ટ હોય તેના નામનું પૂર્વ નિર્ધારિત રૂમ બનાવીને અપાય છે . તમે પ્રસંગોને અનુસાર તમારી રૂમ એક્ટિવિટીને પસંદ કરી શકો છો
2) WHO IS INVITED ?
ફેચબૂક ના આ ફીચરે બાકીની તમામ વિડીયો કોન્ફરન્સ થી એપ્લિકેશન ઊંઘ ઉડાડી દીધી છે. આ ફીચરમાં યુઝર કોને ઇન્વાઇટ કરી શકે તે પ્રશ્ન છે . જેના અથવા કેટલા સમયે જવાબમાં ફેસબુક દ્વારા બે રેડિયો અપાયા છે . જેમાં પહેલું તમારે તમારી રૂમ તમે ફેસબુકના બધા મિત્રો ને ઇન્વાઇટ કરી શકો છો અને બીજું કોઈ ચોક્કસ પ્રકારના લોકોને જ તમે બોલાવી શકો કરવાની છે તે પણ જેની પસંદગી યુઝર ફેસબુક ફ્રેન્ડ લિસ્ટમાંથી કરીને તમારી નિર્ધારિત સમયે મિટિંગમાં બોલાવી શકે છે..
3) START TIME :
આ ફીચર દ્વારા તમારે કઈ
તારીખે કેટલા વાગે અથવા કેટલા સમયે તમે તમારી રૂમ મિટિંગ ની શરૂઆત કરવાની છે તે પણ તમે નિર્ધારિત કરી શકો છો. પરિણામે તમે તમારી નિર્ધારિત સમયે મીટીંગ નિર્ધારિત કરી શકો છો...

Good
ReplyDeleteVery nice
ReplyDelete