ગૂગલે આજે ભારત ગૂગલ કાર્ડ અથવા પિપલ્સ કાર્ડની સુવિધા લૉન્ચ કરી હતી . એટલે હવે કોઈ પણ વ્યક્તિ પોતાનું ડિજિટલ વિજિટિંગ કાર્ડ ગૂગલ તૈયાર કરી શકશે . આ કાર્ડ તૈયાર થવાને કારણે ગૂગલપર કાર્ડધારકને શરળતાથી સર્ચ કરી શકાશે . જે રીતે લોકો પોતાની ઓળખ માટે કાગળ પર બિઝનેસ કાર્ડ છપાવતા હોય છે , એવી જ રીતે આ ડિજિટલ કાર્ડ બનાવવા માટે ગૂગલ પર જઈ એડ મી ટુ સર્ચ લખવાનું રહેશે.
જે નામનું બનાવવાની સુવિધા એ પછી ગૂગલ જે સૂચના આપ એ કરશે પ્રમાણે કરવાથી કાર્ડ તૈયાર થઈ જશે . કાર્ડમાં ઉપર નામ , સાથે ફોટો , વ્યક્તિનો ઓળખ , શહેર , કામ - ધંધાની વિગત , ભણતર , સોશિયલ મીડિયા પ્રોફાઈલની લિક્સ વગેરે આપેલા હશે . તેનો લાભ એ થશે કે કોઈ વ્યક્તિ ગૂગલમાં તમારું નામ સર્ચ
સુવિધા લૉન્ચ કરશે તો સરળતાથી આ કાર્ડ સુધી પહોંચી શકશે અને કાર્ડ દ્વારા જૈ - તે વ્યક્તિનો સંપર્ક કરી શકશે . કાર્ડનો ગેરલાભ પણ છે . તેનાથી પ્રાઈવસીના પ્રશ્નો ઉભા થઈ શકે છે . કેમ કે કાર્ડ બન્યું એનો અર્થ એમ થયો કે એ વ્યક્તિ હવે ગૂગલમાં સર્ચ થઈ શકે છે . કાર્ડ બનાવવા માટે યુઝરે પોતાનો મોબાઈલ નંબર આપવાનો છે અને ગૂગલમાં એકાઉન્ટ હોવું જરૂરી છે . ગૂગલમાં એડમી સર્ચ કર્યા પછી સૂચના ન મળે તો ગૂગલની એપ્લિકેશન અપડેટ કરવાની રહેશે .
જેના નામનું કાર્ડ હશે એ ગૂગલ પર સરળતાથી સર્ચ થઈ શકશે , પ્રાઈવસીનું જોખમ પણ વધશે
Comments
Post a Comment